જીવડાં બિચારાં...
એ દોસ્ત કહેતો હતો કોઈ અતિમાનવો દ્રારા સડવા , નષ્ટ થવા અહીં પૃથ્વી પર કચરાની માફક ફેંકી દેવાયેલા જંતુઓ...
એટલે આજની માનવજાત. જે પોતાનામાં જ પોતે એક કેન્સર છે, જે સંપુર્ણ નાશ તો પામશે જ સાથે આ નિર્દોષ પૃથ્વીને પણ લઇ ડૂબશે...
જીવડાં બિચારાં... જંતુ...
#હાહાહાહાહા

No comments:
Post a Comment