ગાલિબ પણ એકવાર જેના શુખન પ્રેમી થયેલા એ મીરનો એક મજાનો શેર :
બડે ગુસ્તાખ હૈં યે ઝુક કર તેરા મૂંહ ચૂમ લેતે હૈં ,
બડી હી જાલિમ ગેસુંઓ કોં સર ચઢાયા હૈ.
~ મીર તકી મીર
( તારી લટો બહુ બદતમિજ છે. એ ચહેરા પર નમી તારું મોં ચૂમી રહી છે ! આવી જૂલ્મી લટોને તેં વળી માથે ચડાવી છે )
No comments:
Post a Comment