અને એણે કહયું :
બિચારી માનવતા.... હાહાહાહાહા
હા જે કહેવું હોય એ કહો. ગાળો બોલો , ધુતકારો મને , થૂંકોં , નફરત કરો... હું આજ કહીશ... આ જ અવાજ છે મારો..
પાકિસ્તાનની કોઈ મદ્રેસામાં નમાઝ અદા કરવા જતા બાળકોને બૉમ્બ થી ઉડાવી દેવાનાં સમાચાર સાંભળતા જ ભારતના કોઈ ખૂણે બિન મુસ્લિમ વ્યક્તિનાં આંખોમાં આંસુ બની જે આવે એ સ્પંદન...
ને ભારત નાં લશ્કરી કેમ્પ પર હુમલો થતાં પાકિસ્તાનનાં કોઈ વ્યક્તિ નાં મનમાં જાગેલો ચિત્કાર...
વગેરે વગેરે .......
#હાહાહાહાહા
એ કનેક્શન... સમગ્રતયાનું એનું નામ કદાચ...
જો કે હાલ છેલ્લાં શ્વાસો ગણી રહી છે દુનિયાની દરેક જગા એ...

No comments:
Post a Comment